CJIએ શા માટે કહ્યું કે “લોકો અદાલતની કાર્યવાહીથી એટલા કંટાળી ગયા છે કે તેઓ કોઈપણ ભોગે….”

નવી દિલ્હી: સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે ન્યાય માટે લોકઅદાલતની ભૂમિકાને લઈને વાત કરતાં કહ્યું હતું કે લોકો કોર્ટના કેસથી ‘એટલા કંટાળી ગયા છે’ કે તેઓ માત્ર સમાધાન ઇચ્છે છે. તેઓ કોઈપણ ભોગે કોર્ટથી દૂર થવા ઇચ્છે છે અને આ ન્યાય નહિ પણ એક પ્રકારની સજા છે. લોક અદાલતનો ઉદ્દેશ્ય લોકોના ઘર સુધી ન્યાય … Continue reading CJIએ શા માટે કહ્યું કે “લોકો અદાલતની કાર્યવાહીથી એટલા કંટાળી ગયા છે કે તેઓ કોઈપણ ભોગે….”