“ભારતના કોઈ પણ વિસ્તારને પાકિસ્તાન ન કહી શકાય…” હાઈકોર્ટ જજની ટિપ્પણી પર CJI ચંદ્રચુડે કડકાઈ બતાવી…

નવી દિલ્હી: કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વેદવ્યાસાચાર્ય શ્રીશાનંદે (Justice Srishananda) એક કેસની સુનાવણી દરમિયાન બેંગલુરુના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારને “પાકિસ્તાન” ગણાવ્યો હતો, જેને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. સુપ્રીમ કોર્ટે (Supreme Court) મામલે દખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. આંજે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, “ભારતના કોઈપણ ભાગને ‘પાકિસ્તાન’ ના કહી શકાય.” આ પણ … Continue reading “ભારતના કોઈ પણ વિસ્તારને પાકિસ્તાન ન કહી શકાય…” હાઈકોર્ટ જજની ટિપ્પણી પર CJI ચંદ્રચુડે કડકાઈ બતાવી…