કોણ હશે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI Chandrachud સરકારને ભલામણ મોકલી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના હાલના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડ(DY Chandrachud)નો કાર્યકાળ નવેમ્બર મહિનામાં પૂરો થવાનો છે. જસ્ટિસ ચંદ્રચુડે તેમના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરી છે. જસ્ટીસ ચંદ્રચુડે કેન્દ્ર સરકારને મોકલેલી તેમની ભલામણમાં કહ્યું છે કે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna) હશે. વર્તમાન મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024ના રોજ … Continue reading કોણ હશે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI Chandrachud સરકારને ભલામણ મોકલી