Kangana Ranaut ‘Thappad’કાંડ પર Chirag Paswanએ કહ્યું એ એક…

બોલીવૂડ એક્ટ્રેસ અને નવનિર્વાચિત સાંસદ કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને ગઈકાલે ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા ગાર્ડ દ્વારા તમાચો મારવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ એ મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ ઘટના પર હવે કંગનાના કો સ્ટાર અને બિહારના હાજીપુરથી ચૂંટાયેલા સાંસદ ચિરાગ પાસવાન (Chirag … Continue reading Kangana Ranaut ‘Thappad’કાંડ પર Chirag Paswanએ કહ્યું એ એક…