Chinese visa scam case: કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમને કોર્ટમાંથી જામીન મળ્યા

નવી દિલ્હીઃ 2011માં 263 ચીની નાગરિકોને વિઝા આપવામાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમને નિયમીત જામીન આપ્યા હતા. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કેસના વિશેષ ન્યાયાધીશ જસ્ટિસ કાવેરી બાવેજાએ આ કેસમાં ત્રણ આરોપીઓને રૂ. 1 લાખના વ્યક્તિગત બોન્ડ પર વચગાળાના જામીન … Continue reading Chinese visa scam case: કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમને કોર્ટમાંથી જામીન મળ્યા