India China Border: ચીને ખતરનાક હથિયાર સરહદે લાવ્યું તો ભારત પણ…

LAC પર તણાવ વચ્ચે, ચીને તેના સૌથી અદ્યતન J-20 સ્ટીલ્થ ફાઇટર પ્લેનને સરહદની નજીક તૈનાત કર્યા છે. સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે ચીને સિક્કિમ બોર્ડરથી 150 કિલોમીટરથી ઓછા અંતરે J-20 સ્ટીલ્થ ફાઇટર જેટ તૈનાત કર્યા છે.27 મેના રોજ લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ચીને તેના અદ્યતન J-20 સ્ટીલ્થ ફાઇટર જેટને સિક્કિમમાં ભારતની સીમાથી … Continue reading India China Border: ચીને ખતરનાક હથિયાર સરહદે લાવ્યું તો ભારત પણ…