ચીન પૂર્વ લદ્દાખમાં પેંગોંગ લેકની નજીક ખોદકામ કરી રહ્યું છે, સેટેલાઇટ ઈમેજમાં ખુલાસો
નવી દિલ્હી: ચીન છેલ્લા સમયથી લદ્દાખ(Ladakh) સાથે જોડાયેલી બોર્ડર પર દબાણ વધારી રહ્યું છે, જે ભારત અને ચીન વચ્ચે તણાવનું કારણ બન્યું છે. તાજેતરમાં જાહેર થયેલી સેટેલાઈટ ઈમેજ(Satellite Image)માં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચીની સૈન્ય પૂર્વ લદ્દાખમાં પેંગોંગ લેક(Pangong Lake)ની આસપાસના વિસ્તારમાં લાંબા અંતર માટે ખોદકામ કરી રહ્યું છે, ચીને હથિયારો અને ઇંધણનો સંગ્રહ કરવા … Continue reading ચીન પૂર્વ લદ્દાખમાં પેંગોંગ લેકની નજીક ખોદકામ કરી રહ્યું છે, સેટેલાઇટ ઈમેજમાં ખુલાસો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed