ચીન ભારત સાથે વાતચીત કરી રહ્યું છે કે દગો? લદ્દાખ સરહદ નજીક જ મિસાઇલ પરીક્ષણ: બ્રહ્મોસ પર છે નિશાન?

બેઇજિંગ: ચીની સેનાએ લદ્દાખના કારાકોરમ પઠારની અંદર સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ચીનના વિશ્લેષકોનું કહેવું છે કે પીએલએએ ભારતીય સેનાને સંદેશ આપવા માટે આ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ચીને આ મિસાઈલ પરીક્ષણ એ જ દિવસે કર્યું હતું જ્યારે બેઈજિંગમાં સરહદ વિવાદ પર બંને દેશો વચ્ચે વાતચીત ચાલી હતી. એવું માનવામાં આવે છે … Continue reading ચીન ભારત સાથે વાતચીત કરી રહ્યું છે કે દગો? લદ્દાખ સરહદ નજીક જ મિસાઇલ પરીક્ષણ: બ્રહ્મોસ પર છે નિશાન?