ભૂટાનના મહત્વના વિસ્તારમાં ‘China’નું સૌથી મોટું અતિક્રમણ, સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો

નવી દિલ્હી: ચીન તેના પાડોશી દેશોના વિસ્તારો પણ અતિક્રમણ કરવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલો સેટેલાઈટ ઈમેજીસનો સેટ દર્શાવે છે કે ચીન ઈશાન ભૂટાનના બેયુલ ખેનપાજોંગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નદીની ખીણમાં ટાઉનશીપ બાંધી રહ્યું છે, આ તસ્વીરો એક મહિના કરતાં પણ ઓછી જૂની છે, ભૂતાનનો આ વિસ્તાર સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. A … Continue reading ભૂટાનના મહત્વના વિસ્તારમાં ‘China’નું સૌથી મોટું અતિક્રમણ, સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો