આ કારણસર કાશ્મીરની ખીણ છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષથી ગૂંજી ઊઠી…
શ્રીનગર: કાશ્મીરના કુપવાડા ખાતે આવેલી ભારત-પાકિસ્તાન નિયંત્રણ સીમા રેખા (એલઓસી) પાસે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે દ્વારા આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. એ વખતે કાશ્મીરની ખીણ છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષથી ગૂંજી ઊઠી હતી. જાણીતા આર્ટિસ્ટ અજિંક્ય લોહગાંવકર દ્વારા આ પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમાને પાંચ લાખ રૂપિયાના ખર્ચે … Continue reading આ કારણસર કાશ્મીરની ખીણ છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષથી ગૂંજી ઊઠી…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed