‘પાછલા જનમમાં તમે…’ચેન્નઈની શાળામાં વક્તાએ વિદ્યાર્થીઓને આપ્યું આવું વ્યાખ્યાન, મુખ્ય પ્રધાને કરી ટીકા

ચેન્નઈ: ગઈ કાલે દેશભરની શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એવામાં તમિલનાડુની રાજધાની ચેન્નાઈ(Chennai)ની એક સરકારી શાળામાં શિક્ષક દિવસ દરમિયાન યોજવામાં આવેલા કાર્યક્રમ બાબતે હોબાળો મચ્યો છે. કાર્યક્રમ દરમિયાન વક્તાએ વિદ્યાર્થીઓને પુનર્જન્મ અને ધાર્મિક કર્મકાંડો અંગે વ્યાખ્યાન આપ્યું હતું. વક્તાએ બાળકોના જીવન સંઘર્ષ માટે તેના પાછલા જન્મને દોષી ઠેરવ્યો હતો. મુખ્ય પ્રધાન એમ … Continue reading ‘પાછલા જનમમાં તમે…’ચેન્નઈની શાળામાં વક્તાએ વિદ્યાર્થીઓને આપ્યું આવું વ્યાખ્યાન, મુખ્ય પ્રધાને કરી ટીકા