આજથી ચાતુર્માસ શરૂ, આગામી ચાર મહિના સુધી બંધ રહેશે શુભ કાર્યો

આજથી ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે.  દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચાતુર્માસ શરૂ થાય છે, જે કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સુધી ચાલુ રહે છે. આ સમયગાળા દરમિયાન, ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા રહે છે અને બ્રહ્માંડનું સંચાલન ભગવાન શિવના હાથમાં આવે છે. ચાતુર્માસમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો સમાવેશ થાય છે. … Continue reading આજથી ચાતુર્માસ શરૂ, આગામી ચાર મહિના સુધી બંધ રહેશે શુભ કાર્યો