Loksabha: ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઉભા થતા જ સંસદમાં “NEET…NEET…” ના નારા લાગ્યા

નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરુ થઇ ચુક્યું છે, ચૂંટાયેલા સાંસદો સપથ ગ્રહણ કરી રહ્યા છે. એવામાં દેશભરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં ગેરરીતિઓને મામલે રાજકારણ ગરમાયું છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા ઉભા થયા ત્યારે વિપક્ષી સાંસદોએ ‘NEET….NEET’ના સૂત્રોચ્ચાર કર્યો હતો. આજે લોકસભા ગૃહની કાર્યવાહીના કેટલાક વિડીયોમાં … Continue reading Loksabha: ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઉભા થતા જ સંસદમાં “NEET…NEET…” ના નારા લાગ્યા