Chandrababu Naidu અને Nitish Kumar એ શરૂ કર્યું પ્રેશર પોલિટીક્સ, સ્પીકર પદ માટે દાવો કર્યો : સૂત્ર

નવી દિલ્હી : કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએ(NDA)સરકાર બનાવવામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar)અને ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુની (Chandrababu Naidu)ભૂમિકા મહત્વની સાબિત થઈ છે. જેમાં બંને પક્ષોએ તેમના પર લોકસભા સ્પીકર પદ માટે દબાણ લાવવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી સૂત્રોએ આપી છે. એક અખબારના અહેવાલમાં જણાવ્યા મુજબ સૂત્રોનું કહેવું છે કે બંને પક્ષોએ ભાજપ … Continue reading Chandrababu Naidu અને Nitish Kumar એ શરૂ કર્યું પ્રેશર પોલિટીક્સ, સ્પીકર પદ માટે દાવો કર્યો : સૂત્ર