ભાઈ ભાઈઃ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને ચિરંજીવીના પ્રેમ વિશે જાણો છો

પવન કલ્યાણે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાનનું પદ સંભાળ્યું છે. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે વિજવારામાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ પણ લીધા હતા. આ પ્રસંગે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પણ હાજર હતા. આ દરમિયાન દક્ષિણ ભારતીય સિનેમાના મોટા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. પવન કલ્યાણ નાયબ … Continue reading ભાઈ ભાઈઃ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને ચિરંજીવીના પ્રેમ વિશે જાણો છો