ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે Champai Soren એ આપ્યો આ જવાબ

નવી દિલ્હી : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન(Champai Soren)દિલ્હી પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ ચંપાઈ સોરેન એકલા જ દિલ્હી આવ્યા છે. ભાજપમાં જોડાવાની અટકળોને લઈને પણ તેમનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, હું અહીં મારા અંગત કામ માટે આવ્યો છું. મારી દીકરી અહીં રહે છે. તેને મળવા આવ્યો છું. હું મારા અંગત કામ માટે … Continue reading ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે Champai Soren એ આપ્યો આ જવાબ