મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ કરાવવાથી વધુ અપમાન શું હોય? JMMની વિરુદ્ધ ચંપાઈ સોરેનના પ્રહારો

રાંચી: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ભાજપ સાથે જોડાય શકે તેવી અટકળો વચ્ચે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસના અપમાનજનક વર્તનને કારણે હું મારા આંસુ પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ એમને માત્ર ખુરશીની … Continue reading મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ કરાવવાથી વધુ અપમાન શું હોય? JMMની વિરુદ્ધ ચંપાઈ સોરેનના પ્રહારો