રેવન્ના સેક્સકાંડમાં SITની સામે પડકાર : હેલ્પલાઇન જાહેર કરાઇ હોવા છતાં કોઈ પીડિતા આગળ નથી આવી !

બેંગલુરુ : કર્ણાટકના જનતા દળ સેક્યુલરના નેતા પ્રાજ્વલ રેવન્ના પર કથિત સેક્સ સ્કેંડલની તપાસ માટે રાજય સરકાર અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એસાઇટી દ્વારા વિડીયો ક્લિપથી ઓળખાયેલી પીડિત મહિલાઓને આગળ આવી ફરિયાદ કરવા કહ્યું હતું, કે જેથી કેસને મજબૂતી આપી શકાય. પરંતુ તેમ છતાં હજી કોઈ સારો પ્રતિસાદ … Continue reading રેવન્ના સેક્સકાંડમાં SITની સામે પડકાર : હેલ્પલાઇન જાહેર કરાઇ હોવા છતાં કોઈ પીડિતા આગળ નથી આવી !