મોદી સરકારની વધુ એક પીછેહઠ! બે દિવસ પહેલા કરેલી જાહેરાત પરત લેશે
નવી દિલ્હી: વિવિધ સરકારી પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી (lateral recruitment) કરવાની કેન્દ્ર સરકારે (Central Government) જાહેરાત કર્યા બાદ વિપક્ષે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો, ખાસ કરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા હતા કે કેન્દ્ર સરકાર અનામત રદ કરવા ઈચ્છે છે. હવે આ જાહેરાત અંગે કેન્દ્ર સરકારે પીછેહઠ કરી છે. કેન્દ્ર સરકારે … Continue reading મોદી સરકારની વધુ એક પીછેહઠ! બે દિવસ પહેલા કરેલી જાહેરાત પરત લેશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed