શું તમે પણ આ હાનિકારક દવાઓનું સેવન કરો છો? કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે એક નોટીફિકેશન જાહેર કરીને ભારતીય બજારમાં વેચાતી 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં એન્ટિબાયોટિક્સ, પેઈન કિલર્સ અને મલ્ટીવિટામીન દવાઓનો સમાવેશ થાય છે. FDC એવી દવાઓ કહેવામાં આવે છે, જેમાં એકથી વધુ દવાઓનું મિશ્રણ કરીને ટેબ્લેટ બનાવવામાં આવે છે, આને સામાન્ય રીતે કોકટેલ મેડિસીન (Cocktail medicine) … Continue reading શું તમે પણ આ હાનિકારક દવાઓનું સેવન કરો છો? કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed