Diwali Bonus : કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે જાહેર કર્યું દિવાળી બોનસ, આટલા દિવસનું બોનસ મળશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની (Diwali Bonus) જાહેરાત કરી છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓના 30 દિવસના મહેનતાણા સમાન બોનસ આપવામાં આવશે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે … Continue reading Diwali Bonus : કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે જાહેર કર્યું દિવાળી બોનસ, આટલા દિવસનું બોનસ મળશે