કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે Diwali ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓની જેની રાહ જોઇ રહ્યા છે તે અંગે મોટી જાહેરાત કરી શકે છે. જેમાં આજે દિવાળી(Diwali 2024)પૂર્વે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આજની કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે અને સરકારી કર્મચારીઓ-પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો … Continue reading કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે Diwali ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો