BREAKING NEWS: CBSE ધો.12નું પરિણામ થયું જાહેર, જાણો કેવી રીતે કરશો ચેક | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

BREAKING NEWS: CBSE ધો.12નું પરિણામ થયું જાહેર, જાણો કેવી રીતે કરશો ચેક

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)નું ધો. 12નું પરિણામ જાહેર થયું હતું. 88.39 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે 44 લાખથી વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

આપણ વાંચો:  જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલાના ત્રણ આતંકીઓના પોસ્ટર લગાવાયા, 20 લાખનું ઈનામ જાહેર

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ cbse.gov.in, cbseresults.nic.in, results.cbse.nic.in અને results.gov.in પર જઈને ચેક કરી શકે છે.

Back to top button