Neet paper leak: સીબીઆઈની ટીમ તપાસ માટે બિહાર પહોંચી, ગ્રામજનોએ હુમલો કરીને ભગાડી દીધા

નવાદા (બિહાર): યુજીસી નીટ પેપર લીક કેસની તપાસ કરવા માટે દિલ્હીથી સીબીઆઈની ટીમ શનિવારે સવારે લગભગ 10 વાગ્યે બિહારના નવાદા જિલ્લાના રાજૌલી પહોંચી હતી. તપાસ દરમિયાન કસિયાદેહ ગામના લોકોએ સીબીઆઈની ટીમને નકલી માનીને તેમના પર હુમલો કર્યો હતો. જવાનોને માર મારવાનું શરૂ કર્યું અને વાહનોમાં તોડફોડ કરી હતી. બીઆઈની તપાસ ટીમમાં સ્થાનિક પોલીસની એક મહિલા … Continue reading Neet paper leak: સીબીઆઈની ટીમ તપાસ માટે બિહાર પહોંચી, ગ્રામજનોએ હુમલો કરીને ભગાડી દીધા