NEET પેપરલીકના માસ્ટર માઇન્ડ રોકીની ધરપકડમાં CBIને મળી સફળતા
નવી દિલ્હી: ભારે વિવાદોની વચ્ચે રહેલી NEETની પરીક્ષાના મામલામાં તપાસ એજન્સીને એક મોટી સફળતા મળી છે. આ કેસના આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની ધરપકડ બાદ આજે સીબીઆઇ દ્વારા તેને પટણાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રોકીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી રોકી મૂળ બિહારના નવાદાનો રહેવાસી છે અને વર્ષોથી રાંચીમાં રહીને રેસ્ટોરન્ટ … Continue reading NEET પેપરલીકના માસ્ટર માઇન્ડ રોકીની ધરપકડમાં CBIને મળી સફળતા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed