UGC-NET પેપરને લઇને સીબીઆઈનો મોટો ખુલાસો, ડાર્ક નેટનો ઉપયોગ કરી 6 લાખ સુધીમાં વેચાયા પેપર
નવી દિલ્હી : UGC-NET પરીક્ષામાં ગેરરીતિની સીબીઆઈ તપાસ કરી રહી છે. સીબીઆઈએ(CBI)આઈપીસીની કલમ 120બી અને 420 હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ આગળ વધારી છે. આ પરીક્ષામાં ગેરરીતિને લઈને અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈને માહિતી મળી છે કે 16 જૂને યુજીસી નેટની પરીક્ષા લીક થયુ હોય તેવી સંભાવના છે. આ ઉપરાંત સીબીઆઈને … Continue reading UGC-NET પેપરને લઇને સીબીઆઈનો મોટો ખુલાસો, ડાર્ક નેટનો ઉપયોગ કરી 6 લાખ સુધીમાં વેચાયા પેપર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed