Arvind Kejriwal Arrest: SCમાં જામીનની સુનાવણી પહેલા CBIએ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આજે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી દારૂ નીતિ કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. CBIએ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટી (AAP)ના વડાની પૂછપરછ કરવા માટે તેમની કસ્ટડીની માંગણી કરી હતી. CBI અધિકારીઓએ મંગળવારે (25 જૂન) સાંજે તિહાર … Continue reading Arvind Kejriwal Arrest: SCમાં જામીનની સુનાવણી પહેલા CBIએ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ