કોરોના બાદ આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, WHO એ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
જીનિવા: કોરોના વાયરસને કારણે થયેલી વિપરીત અસરોમાંથી વિશ્વ ધીમે ધીમે ભાર આવી ગયું છે, એવામાં વધુ એક વાયરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતા વધી ગઈ છે. એક અહેવાલ મુજબ આફ્રિકન દેશોમાં મંકીપોક્સ (Monkey Pox) વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે. WHO એ તેને … Continue reading કોરોના બાદ આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, WHO એ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed