કેરળમાં ‘African Swine Fever’ના કેસ નોંધાતા ખળભળાટ, પ્રશાસન હરકતમાં
ત્રિશુરઃ કેરળના ત્રિશુર જિલ્લાના એક ગામમાં ‘આફ્રિકન સ્વાઈન ફીવર’ના કેસ નોંધાતા ખળભળાટ કેસ નોંધાયા છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. ‘આફ્રિકન સ્વાઈન ફીવર’ એક જીવલેણ અને ચેપી રોગ છે જે પાળેલા અને જંગલી ડુક્કરને પોતાની ઝપટમાં લઇ રહ્યા છે. તે ચેપગ્રસ્ત ડુક્કરના શરીરના પ્રવાહી સાથે સીધા સંપર્કમાં આવ્યા બાદ એક ડુક્કરમાંથી બીજામાં સરળતાથી ફેલાઈ … Continue reading કેરળમાં ‘African Swine Fever’ના કેસ નોંધાતા ખળભળાટ, પ્રશાસન હરકતમાં
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed