રાજસ્થાનમાં શાળાના ઝઘડામાં 6 કાર સળગાવાય, મોલમાં તોડફોડ : કલમ 144 લાગુ

ઉદયપુર: ઉદયપુરની એક સરકારી શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો એટલી હદે વધી ગયો કે સ્થિતિ તંગ બની ગઈ અને પોલીસે કલમ 144 લગાવવી પડી. રાજસ્થાનના ઉદયપુરથી એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક સરકારી શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો અને અથડામણ મોટા તણાવનું કારણ બની ગઈ છે. જેના કારણે મોલમાં તોડફોડ ઉપરાંત રોડ પર … Continue reading રાજસ્થાનમાં શાળાના ઝઘડામાં 6 કાર સળગાવાય, મોલમાં તોડફોડ : કલમ 144 લાગુ