Thrissur લોકસભાની સીટ પર આ ઉમેદવારે જીતીને રચ્યો ઈતિહાસ

થ્રિસુરઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election result)માં કેરળની થ્રિસુરની લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવારને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સુરેશ ગોપી (Suresh Gopi)એ હરાવીને ઈતિહાસ રચ્યો છે. કેરળમાં ભાજપ પહેલી વખત ખાતું ખોલ્યું છે. કોંગ્રેસે સંસદીય સીટ પરથી હાર ખાવાનો વખત આવ્યો છે. 2021માં કેરળ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જેમાં આ વખતની ચૂંટણીમાં હાર ખાવી પડી … Continue reading Thrissur લોકસભાની સીટ પર આ ઉમેદવારે જીતીને રચ્યો ઈતિહાસ