શું હૉસ્પિટલમાં દરદી 24 કલાક ન રહ્યો હોય તો પણ વીમાનું વળતર મળી શકે?

નવી દિલ્હીઃ તમે સાજા સારા હોય ત્યારે ઘણા પ્રલોભનો આપી ઘણી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની તમને ઈન્સ્યોરન્સ તો આપે છે અને તમે પ્રિમિયમ પણ ભરો છો, પરંતુ જ્યારે જરૂર પડે ને ક્લેમ કરવા જાઓ ત્યારે જાતજાતની ટેકનિકલ જોગવાઈઓ જણાવી તમને વળતર આપવાનો ઈનકાર કરે છે, અથવા તો ઓછું વળતર આપે છે. આવા ઘણા કેસ કન્ઝ્યુમર ફોરમમાં … Continue reading શું હૉસ્પિટલમાં દરદી 24 કલાક ન રહ્યો હોય તો પણ વીમાનું વળતર મળી શકે?