લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે પ્રચાર પડઘમ થશે શાંત, આ દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું પ્રચાર અભિયાન આજે સાંજે પાંચ વાગ્યે થંભી જશે, લોકસભા ચૂંટણી હેઠળ છેલ્લા ચાર તબક્કામાં 380 બેઠકો પર મતદાન થયું છે અને 5માં તબક્કા હેઠળ 20 મે, સોમવારના રોજ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થશે. આ રાજ્યોમાંથી 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. લોકસભા ચૂંટણીની આ 49 … Continue reading લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે પ્રચાર પડઘમ થશે શાંત, આ દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર