કોલકાતા હાઇકોર્ટે મહિલા ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો કેસ CBIને સોંપ્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ટ્રેઇની ડૉક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના મામલે CBI કોલકાતા હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કોલકાતા પોલીસને આવતીકાલ 10 વાગ્યા સુધીમાં કેસ ડાયરી, સીસીટીવી ફૂટેજ અને નિવેદનો સહિતના તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોલકાતાની આર. જી. મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટરની સાથે બળાત્કાર થયાની ઘટના … Continue reading કોલકાતા હાઇકોર્ટે મહિલા ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો કેસ CBIને સોંપ્યો