7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી, NDA અને INDIA એલાયન્સ આમને સામને

નવી દિલ્હી: આજે સાવરથી દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી(By election) માટે મતદાન ચાલી રહ્યું છે. બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબની ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ગત લોકસભાની ચૂંટણી સમયે કેટલાક વિધાનસભ્યોએ પદેથી રાજીનામું આપી દીધું હતું, કેટલીક બેઠકો વિધાનભ્યોના નિધનને કારણે પણ કેટલીક બેઠકો … Continue reading 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી, NDA અને INDIA એલાયન્સ આમને સામને