લોકસભા બાદ હવે રાજ્યસભા, 12 સીટો પર થશે પેટાચૂંટણી
રાજ્યસભાની 12 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ 12 બેઠકો પર 3 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાશે. સૂત્રોનું માનીએ તો ભાજપ અને તેના સાથી પક્ષો આમાંથી મોટાભાગની બેઠકો જીતે તેવી પૂરી શક્યતા છે, જ્યારે તેલંગાણા સીટ કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતા છે. આ સિવાય એનડીએ બાકીની બેઠકો જીતે તેવી શક્યતા છે.આ પેટાચૂંટણી 9 રાજ્યોની … Continue reading લોકસભા બાદ હવે રાજ્યસભા, 12 સીટો પર થશે પેટાચૂંટણી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed