બજેટમાં કેન્સરની ત્રણ દવાઓ પર કસ્ટમ ડયુટી નાબૂદ કરવાની જાહેરાત

નવી દિલ્હી: લોકસભામાં 2024-25નું બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે, હું વધુ ત્રણ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકું છું.” સરકારે Trastuzumab Deruxtecan, Osimertinib અને Durvalumab પરની કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ હેઠળ સ્થાનિક ક્ષમતા વધારા સાથે ગતિ જાળવી … Continue reading બજેટમાં કેન્સરની ત્રણ દવાઓ પર કસ્ટમ ડયુટી નાબૂદ કરવાની જાહેરાત