મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં માયાવતીનું ‘એકલા ચાલો રે’

નવી દિલ્હી: મંગળવારે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીની પણ તારીખોની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ … Continue reading મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં માયાવતીનું ‘એકલા ચાલો રે’