હવે BSNLનું સિમ કાર્ડ ખરીદવા નહીં ખાવા પડે ઓફિસના ધક્કા, ATM માંથી નીકળશે

નવી દિલ્હીઃ BSNLનું સિમ કાર્ડ ખરીદવા માટે હવે યૂઝર્સે એક્સચેંજ કે સ્ટોરના ચક્કર નહીં મારવા પડે. બીએસએનએલએ નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ દરમિયાન સિમ વેંડિંગ મશીન રજૂ કર્યું છે. યૂઝર્સ બીએસએનએલને સેલ્ફ કેર એપ તથા સિમ વેંડિંગ મશીનનો ઉપયોગ કરીને સિમ કાર્ડ મેળવી શકશે.કઈ જગ્યાએ મૂકવામાં આવશે આ મશીનબીએસએનએલનું આ 24 … Continue reading હવે BSNLનું સિમ કાર્ડ ખરીદવા નહીં ખાવા પડે ઓફિસના ધક્કા, ATM માંથી નીકળશે