ડર હતો તે જ થયું : બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં ઘૂસણખોરીને BSFએ નીષ્ફળ બનાવી

નવી દિલ્હીઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં થઈ રહેલી રાજકીય ઉથલપાથલની સીધી અસર ભારતમાં થાય તેવી શંકા સેવાઈ રહી હતી અને અંતે તે સાચી ઠરી છે. ભારત-બાંગ્લાદેશ સરહદના માણેકગંજ બોર્ડર પાસે સીમા સુરક્ષા દળના જવાનોએ એક મોટી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દીધી છે. બીએસએફને બાતમી મળી હતી કે ખેતરોના રસ્તેથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. … Continue reading ડર હતો તે જ થયું : બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં ઘૂસણખોરીને BSFએ નીષ્ફળ બનાવી