બિહારમાં સીએમ ઓફિસને Bomb થી ઉડાવી દેવાની ધમકી, અલ -કાયદાના નામે મેલ આવ્યો

Patna: બિહારના પટનામાં સીએમ ઓફિસને બોમ્બથી(Bomb)ઉડાવી દેવાની ધમકી મળી છે. તેની બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પટના સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આતંકી સંગઠન અલ કાયદાના નામે આવી છે. સીએમઓ ઓફિસમાં અલ કાયદાના નામે એક મેલ આવ્યો છે. પટનાના … Continue reading બિહારમાં સીએમ ઓફિસને Bomb થી ઉડાવી દેવાની ધમકી, અલ -કાયદાના નામે મેલ આવ્યો