Bomb Threat : દિલ્હીથી વારાણસી જઇ રહેલા વિમાનમાં બોમ્બની ધમકી, ફ્લાઇટ રન-વે પર જ રોકી દેવાઈ

નવી દિલ્હી: દિલ્હીથી(Delhi) વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બના સમાચાર (Bomb Threat ) બાદ તેને રનવે પર રોકી દેવામાં આવી હતી. જેની બાદ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંપૂર્ણ સુરક્ષા નિરીક્ષણ માટે એરક્રાફ્ટને તરત જ આઇસોલેશન સ્થળે લઈ જવામાં આવ્યું હતું. આ સાથે સુરક્ષાકર્મીઓની ટીમ … Continue reading Bomb Threat : દિલ્હીથી વારાણસી જઇ રહેલા વિમાનમાં બોમ્બની ધમકી, ફ્લાઇટ રન-વે પર જ રોકી દેવાઈ