બોમ્બની ધમકીઃ અયોધ્યામાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ…

અયોધ્યાઃ બોમ્બની ધમકી બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઉત્તર પ્રદેશના અયોધ્યા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી બેંગલુરુ જઇ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે પુષ્ટી કરી હતી કે સુરક્ષા કારણોસર ફ્લાઈટને તરત જ લેન્ડ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ … Continue reading બોમ્બની ધમકીઃ અયોધ્યામાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ…