Anantnagના જંગલમાં ગુમ થયેલ સૈનિકનો મળ્યો મૃતદેહ; મોતનું કારણ અકબંધ

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં આવેલા જંગલમાંથી ટેરિટોરિયલ આર્મી (TA)ના સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. મુકેધમપોરા નોગામનો રહેવાસી જવાન હિલાલ અહેમદ ભટ મંગળવાર સાંજથી ગુમ હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જવાન ગુમ થયાની માહિતી મળ્યા બાદ બુધવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ … Continue reading Anantnagના જંગલમાં ગુમ થયેલ સૈનિકનો મળ્યો મૃતદેહ; મોતનું કારણ અકબંધ