જમ્મુ કાશ્મીરમાં હાર બાદ ભાજપનો પ્લાન હવે શું હશે?

નવી દિલ્હી: જમ્મુ કશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપે હેટ્રિક કરી છે, તો જમ્મુમાં ભાજપ અને નિરાશા મળી છે. હકીકતમાં લોકસભાની ચૂંટણી બાદ આ બે રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ઘણા જ આશ્ચર્યજનક છે, પરંતુ લોકશાહીમાં અસલી તાકાત લોકો પાસે હોય છે. હરિયાણામાં એવું માનવામાં આવતું હતું કે આ વખતે … Continue reading જમ્મુ કાશ્મીરમાં હાર બાદ ભાજપનો પ્લાન હવે શું હશે?