ચૂંટણી પહેલા ભાજપનો ‘માસ્ટરસ્ટ્રોક’?: ઓડિશામાં મોટી પાર્ટી સાથે ગઠબંધનના એંધાણ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ માસ્ટર સ્ટ્રોક માર્યો છે, જેમાં ઓડિશામાં સત્તાધારી પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી)ની સાથે ગઠબંધન થવાના એંધાણ છે. ઓડિશામાં ભાજપ અને બીજેડીનું ગઠબંધન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.યુતિ મુદ્દે આગામી એક-બે દિવસમાં સકારાત્મક નિર્ણય શકાય છે. બંને પાર્ટી સાથે ગઠબંધન નક્કી માનવામાં આવી રહ્યું છે, જ્યારે … Continue reading ચૂંટણી પહેલા ભાજપનો ‘માસ્ટરસ્ટ્રોક’?: ઓડિશામાં મોટી પાર્ટી સાથે ગઠબંધનના એંધાણ