આ રાજ્યમાં ચૂંટણી લડ્યા વિના જ ભાજપ જીતી ગયું, વિપક્ષ થયો બેહાલ

ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી છે. મંગળવારે ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે રાજ્યની 71 ટકા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. પંચાયત તંત્રમાં કુલ 6889 બેઠકો છે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો સમાવેશ થાય છે અને ભાજપે 4805 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. … Continue reading આ રાજ્યમાં ચૂંટણી લડ્યા વિના જ ભાજપ જીતી ગયું, વિપક્ષ થયો બેહાલ