ભાજપ બંધારણને ખતમ કરીને આરક્ષણ રદ કરવા માગે છે: રાહુલ ગાંધી

બોલાંગીર: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભાજપ દેશનું બંધારણ ખતમ કરીને આદિવાસીઓ, દલિતો અને પછાત વર્ગોને આપવામાં આવેલી અનામત રદ કરવા માગે છે.ઓડિશાના બોલાંગીરમાં ગાંધીએ એવો દાવો કર્યો હતો કે જો ભાજપ આ ચૂંટણીમાં ફરી એક વખત જીતી જશે તો તેઓ જાહેર ક્ષેત્રની બધી સંસ્થાઓનું ખાનગીકરણ કરી નાખશે અને … Continue reading ભાજપ બંધારણને ખતમ કરીને આરક્ષણ રદ કરવા માગે છે: રાહુલ ગાંધી