લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી, હાલ એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની (lalkrishna advani) તબિયત ફરી લથડી છે. આથી આજે મોડી સાંજે તેમને મથુરા રોડ પર આવેલી એપોલો હોસ્પિટલ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, લાલકૃષ્ણ અડવાણીને ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે 9 વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર … Continue reading લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી, હાલ એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ