“….કોંગ્રેસ માટે આ નવું નથી” ભાજપે વિડીયો શેર કરીને કર્યા આરોપ

નવી દિલ્હી: દેશની 18 મી લોકસભાનું પ્રથમ સત્ર ખૂબ જ હોબાળા બાદ પૂર્ણ થયું છે. આ દરમિયાન સંસદમાં મંગળવારે જે થયું તે જોઈને લોકતાંત્રિક સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખનારા લોકોને પણ વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા હતા ત્યારે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ … Continue reading “….કોંગ્રેસ માટે આ નવું નથી” ભાજપે વિડીયો શેર કરીને કર્યા આરોપ